Install App
publicnewsrapar
This browser does not support the video element.
રાપર: મેવાસા ડેમ પર સેલ્ફી લેવા જતા યુવાનનો પગ લપસતાં પાણીમાં ગરકાવ થયો,બચાવ ટીમે હતભાગીના મૃતદેહને બહાર કાઢ્યો
Rapar, Kutch | Sep 10, 2025
રાપર તાલુકાના મેવાસા ગામે આવેલા ડેમમાં ચાર મિત્રો વીડિયો બનાવતા હતા ત્યારે એક યુવાનનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં sdrfની ટીમે રેસ્ક્યુ કરી હતભાગીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!