દર વર્ષે શિક્ષક દિવસના અવસર પર જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરવામાં આવે છે. આ વર્ષે અમરેલીમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં સાવરકુંડલાના વતની અને ગાધકડા ક્લસ્ટર સી.આર.સી કો-ઓર્ડિનેટર ડો. મયુરભાઈ દેસાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરીને પુરસ્કૃત કરવામાં આવ્યા.