પ્રાંતિજ ખાતેની વોરવાડ વિસ્તારમાં આઈસ ગોલા બનાવતા વૃદ્ધ દ્વારા 6 વર્ષની બાળકીને અડપલાં કર્યા હોવાની પોલીસ ફરિયાદ પ્રાંતિજ પોલીસ મથકે નોંધાઇ છે જોકે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે જોકે આ સમગ્ર બાબતે હિંમતનગર વિભાગના ડીવાયએસપી એ આપી પ્રતિક્રિયા.