કરણ ગામની સીમમાં મુંબઇ થી અમદાવાદ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર કરણ ગામના બસ સ્ટેન્ડ નજીક નાકા બંધી કરીને બેઠા હતા દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી અંદર ચેક કરતા વિદેશી દારૂ વ્હીસ્કી તથા ટીન બીયરની બાટલી નંગ 578 જેની કુલ કિંમત રૂપિયા 2, 54, 360, નો જથ્થો સાથે ઇનોવા કાર ચાલક 22 વર્ષીય ચાલક આફતાબ અકબર શેખને ઝડપી દારૂનો જથ્થો ભરાવનાર અને કડોદરા ખાતે લેનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યા