નસવાડી ખાતે બુથ સંપર્ક અભિયાન ની મીટીંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવી. બુથ સંપર્ક અભિયાન ની મીટીંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવી ..જેમાં નસવાડી 1 અને નસવાડી 2 તાલુકા પંચાયત બેઠક બુથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક મળી જેમાં આવનાર ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી, અને પાર્ટીને આદિવાસી વિસ્તારમાં મજબૂત કરવા જન સંપર્ક અભિયાન નું આયોજન કર્યું.