Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: પલસાણા તાલુકામાં ફરી આગની ઘટના: સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ લાગવાથી બે કામદારોના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

Palsana, Surat | Sep 1, 2025
સોમવારે સાંજે મિલના ડ્રમ વિભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ કડોદરા અને બારડોલીની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન મિલમાં કામ કરી રહેલા 20થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી કડોદરા અને પલસાણાની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us