Install App
atulparmar104
This browser does not support the video element.
મોડાસા: જિલ્લાના માર્ગો પરથી અંબાજી જતા આંતરજિલ્લાના પદયાત્રીઓ રુદરેશ્વર મહાદેવ મંદિર પાસેનો ડાઈવર્ઝન ધોવાતા અટવાયા.
Modasa, Aravallis | Aug 29, 2025
અરવલ્લી જિલ્લામાં ગતરોજ ધોધમાર વરસાદ નોંધાયો હતો.ધોધમાર વરસાદના કારણે શામળાજી નજીક રુદરેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ પર બનતા નવીન પુલ પાસેનો ડાઈવર્ઝન ગુરુવાર સાંજના 6 વાગ્યા અરસામાં વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાતા વાહન ચાલકો અને અંબાજી જતા પદયાત્રીઓ અટવાયા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!