સરકાર દ્વારા સ્વચ્છતા ના નામે કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે તો એ રૂપિયા જાય છે. ક્યાં પાલિકા દ્વારા અવારનવાર સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે તે માત્ર ફોટા પાડવામાં જ આવે છે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરીને કહે છે કે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે શું આ સભ્ય અભિયાન છે.