શનિવારના 1:20 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડ રેલવે સ્ટેશન ઉપર ટ્રેક પરથી પસાર થતી વેળાએ એક ગૌવંશ ટ્રેન આવી ગયું હતું જે સમગ્ર ઘટનાની જાણ ટ્રેન માસ્ટર સ્ટેશન માસ્તરને કરી હતી. રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃત ગોવંશને હટાવી ટ્રેનને રવાના કરાવી હતી