કરજણ એને જ 48 પર દિવસ અને રાત્રી દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે કરજનના બામણ ગામ થી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર રાત્રિ દરમિયાન ટ્રાફિકજામના કારણે પાંચ કિ.મી ઉપરાંત વાહનોની કતાર લાગી છે રોજબરોજ થતી આ પ્રકારની સમસ્યા અંગે અનેક વખત આંદોલનો અને સરકારમાં રજૂઆત થવા છતાં આજ દિન સુધી હાઇવે ઓથોરિટી દ્વારા સમસ્યાના નિકાલ માટે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે