આપત્તિ સમયે જનતા સાથે ઊભા રહ્યા રાજુલા,જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી.પરિવારોના આંસુ લૂછવા માટે ધારાસભ્યનો આ માનવિય અભિગમ લોકોમાં ભારે પ્રશંસા પામી રહ્યો છે. તેમની આ લોકહિતકારી કામગીરીનો વિડીયો તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર શેર થતા વાયરલ થયો છે.જનસેવા માટે સજાગ અને સંવેદનશીલ નેતા તરીકે ધારાસભ્યની લોકચાહના હવે વધુ મજબૂત બની રહી છે. આપત્તિના સમયે કરેલી આ કામગીરીએ તેમની લોકપ્રિય છબી પર વધુ પ્રકાશ પાડ્યો છે.