સાબરકાંઠા જિલ્લા સહિત ઉપર વાસમાં વરસેલા વરસાદને લઈ ધરોઈ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી જોકે ધરોઈ જળાશયમાં રૂલ લેવલ જાળવવા માટે 6 ગેટ ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું ધરોઈ જળાશય માંથી સાબરમતી નદીમાં પાણી છોડતા સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સાબરમતી નદી કાંઠાના ખેડૂતો આનંદિત બન્યા હતા. ધરોઈ જળાશયમાંથી 49000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા સાબરમતી નદી કાંઠાના વિસ્તારને પણ સાવચ