બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ આજે પાલનપુર તાલુકાના એસબી પુરા ગામે પહોંચ્યા હતા જ્યાં તેમને તલાટીના સામાન્ય દફતરની તપાસણી અને રજીસ્ટરની ચકાસણી કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોએ આજે શુક્રવારે 8:30 કલાક આસપાસ કલેક્ટરની આ મુલાકાત અંગેની જાણકારી આપી હતી.