ભુજ નગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને ડ્રેનેજની લગતી કામગીરી માટે ટીમો બનાવી જવાબદારી સોંપવામાં આવી છે. ભુજ નગરપાલિકા દ્વારા આપત્તિના સમય માટે ફુડ પેકેટની પણ તૈયારીઓ કરાઇ છે ઉપરાંત સ્થળાંતર કરાયેલ લોકો માટે બે સમાજવાડીની જગ્યા ફાળવવામાં આવી છે. બાઇટ મહિદિપ સિંહ જાડેજા,ભુજ નગરપાલિકા શ્રી કારોબારી ચેરમેન