This browser does not support the video element.
ખંભાળિયા: દ્વારકા જિલ્લા પોલીસની કડક કાર્યવાહી...
વાડીનાર પોલીસ સ્ટેશન ના 2 પોલીસ કર્મી વિરુદ્ધ નોંધાયો ગુનો
Khambhalia, Devbhoomi Dwarka | Sep 5, 2025
દ્વારકા જિલ્લા પોલીસની કડક કાર્યવાહી... વાડીનાર પોલીસ સ્ટેશન ના 2 પોલીસ કર્મી વિરુદ્ધ BNS ની કલમ 115 , 108, 54 મુજબ ગુન્હો દાખલ કર્યો... પ્રદીપસિંહ ગોહિલ અને કરશનભાઈ નામના બન્ને પોલીસ વિરુદ્ધ કરાયો ગુન્હો દાખલ... દારૂ ના કેશમાં કરણસિંહ જાડેજા નામના યુવકને માર મારતા માર સહન ન થતા યુવકે ઝેરી દવા પીલેતા આપઘાત કરેલ હતો... આ બાબતે વાડીનાર પોલીસ સ્ટેશન ના પ્રદિપસિંહ તેમજ કરશનભાઈ નામના બન્ને પોલીસ કર્મી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બન્ને આરોપીઓને પકડવા પોલ