ઉપલેટા તાલુકાના નાગવદર ગામની વેણુ નદીમાં બે વ્યક્તિઓ પાણીના પ્રવાહમાં ગરકાવ થયા હતા જેમાં એક વ્યક્તિનો બચાવ થયો હતો અને એક હતી પાણીમાં ચડાયો હતો જે અંગેની જાણ થતા ઉપલેટા મામલતદાર સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને એનડીઆરએફ ટીમની મદદથી તણાયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી.