Download Now Banner

This browser does not support the video element.

ખાપટ ગામે ફેન્સિંગ તોડી 2 સિંહોએ ગાયો પર કર્યો હુમલો,50 થી વધુ ગાયો જીવ બચાવવા દોડી,6 ગાયોનું સિંહો દ્વારા મારણ

Veraval City, Gir Somnath | Aug 24, 2025
ઊનાના ખાપટ ગામે સિંહોએ ગૌશાળામાં ફેન્સિંગ તોડી પ્રવેશ કરી ગાયો પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.મધરાત્રે 2 સિંહો દ્વારા 6 જેટલી ગાયોને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.જીવ બચાવવા માટે 50 થી વધુ ગાયોમાં દોડધામ મચી હતી.જેના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. આ સિંહોને માનવ વસાહતથી સુરક્ષિત રીતે જંગલ તરફ વહેલી તકે ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us