જોડિયા તાલુકા માટે ઊંડ 2 સિંચાઈ યોજના માટે પાણી છોડવા સિંચાઈ મંત્રી કુંવરજી ભાઈ અને કૃષિ મંત્રી રાઘવજી ભાઈ ને પત્ર લખતા માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન રસિક ભાઈ ભંડેરી, ચાલુ વરસે જોડિયા વિસ્તાર માં ઓછા પ્રમાણ માં વરસાદ થયેલ ખેડૂતો ને પાણી ની જરૂરિયાત હોય માંગણી કરતા રસિક ભાઈ ભંડેરી