ભમરી માનગઢ માર્ગ પર સતત વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની ઈકો ગાડીમાં ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને લઈને સંયુક્ત તંત્ર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું પોલીસ વિભાગ દ્વારા આ માર્ગને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો જેથી કરીને કોઈ ઘટના ન બની શકે અને જાનહાનિ ની ઘટના ન બને તારીખ 7 બપોરના ત્રણ કલાકે રવિવારના રોજ