અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વિરમગામ શહેર સહિત ગ્રામ્ય ના હાંસલપુર, કાજીપુરા, સોકલી,જુનાપાઘર,નીલકી ,ભોજવા ,કોકતા સહિત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો , દિવસભર ગરમી અને ઉકળાટ વચ્ચે રાત્રી દરમ્યાન ગાજવીજ,ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.