જામનગરના જાંબુડા પાટીયા પાસેથી બે ઈસમો ઇકો કારમાં વિદેશી દારૂ લઈને નીકળતા હોય તેવી હકીકતના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી હતી, દરમિયાન ઇકો કારની અટકાયત કરાવવામાં આવી હતી અને જુદી જુદી જગ્યાએ છુપાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી