રાણપુર બોટાદ જિલ્લામા ઔદ્યોગિક વિકાસો થયા. ચુડા શહેર અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોથી ઔદ્યોગિક ટેકનોલોજી સ્તરનુ શિક્ષણ વધ્યું છે. અત્યારે ચુડા તાલુકાના લોકો માત્ર ખેતીવાડી પર નિર્ભર છે. જો ચુડા પંથકમાં ઔદ્યોગિક એકમો આવે તો સ્થાનિક લોકો જે બોટાદ, રાણપુર, બાવળા કેરાળા સુધી જાઉ પડે છે. તે લોકો ને સ્થાનિક રોજગારી મળી રહે આ બાબતે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.