કરજણ નેશનલ હાઈવે 48 પર સર્જેલા વિચિત્ર અકસ્માતમાં આગળ ચાલતી ટ્રક પાછળ ઇકો ઘુસી હતી ઇકો પાછળ આવતી ટ્રકે ઈકોને ટક્કર મારતા બે ટ્રક વચ્ચે eeco નો કચરગામ વડ્યો હતો ઈકોમા સવાર તમામ નો આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે આવી રોડને સાઈટ વાહન કરાવી ટ્રાફિક વ્યવહાર ફરી શરૂ કર્યો હતો