This browser does not support the video element.
અમદાવાદ શહેર: ગિરધરનગર બ્રિજ 20 સપ્ટેમ્બર સુધી બંધ, બુલેટ ટ્રેનની કામગીરીને લઈ બ્રિજ કરાશે બંધ
Ahmadabad City, Ahmedabad | Aug 22, 2025
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરીના પગલે વાહન વ્યવહાર માટે ગિરધરનગર બ્રિજ બંધ કરવામાં આવશે. ગિરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી 23 ઓગસ્ટ 2025થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનાર હોવાથી આ બ્રિજને આવતીકાલે 23 ઓગસ્ટથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.