ડભોઇમાં સિનોર ચાર રસ્તા પાસે વરસાદી કાસ માટેની ચાલતી કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં સર્જાયું હતું આ ભંગારના કારણે હજારો લિટર પાણીનો વીરપાટ થયો હતો જોકે બનાવો અંગેની જાન પાલિકા પ્રમુખને થતા તાત્કાલિક પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાઈન રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી