પાલીતાણા શહેરના મેન બજાર સહિત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઇદે મીલાદ સહિતના તહેવારને લઈને ફુટ પેટ્રોલિંગ કરાવ્યું હતું જેમાં ડીવાયએસપી મિહિર બારીયા સહિત જોડાયા હતા અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને શહેરના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું