જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા જિલ્લામાં જન અધિકાર અભિયાન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગારીયાધારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નવનિયુક્ત પ્રમુખ દ્વારા પદગ્રહણ કરવામાં આવ્યો હતો અને પ્રવીણભાઈ રાઠોડ, પીએમ ખેની, મનુભાઈ ચાવડા સહિત આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકરો હોદ્દેદારોને સંબોધન કર્યું હતું