વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે મળેલી બાતમીના આધારે સિનોરના મીંઢોળ ગામે રહેતા રમણભાઈ મોતીભાઈ પાટણવાડીયા ના ઘરેથી નશાકારક વનસ્પતિ ગાંજાના છોડનું વાવેતર કરી ગાજરનું સેવન તથા વેચાણ કરતા હોય મકાનમાંથી 26 કિલો 145 ગ્રામ ગાંજો જેની કિંમત ₹2,1450 ના મુદ્દા માલ સાથે અટકાયત કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી