પેટલાદ શહેરમાં શુક્રવારે આજના સમયે ગણેશ આગમનના વરઘોડો ને લઈને રણછોડજી મંદિર વિસ્તારમાં કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભરચક પબ્લિક ની વચ્ચે લાઈટ ઉંચી કરવા માટે જોખમી રીતે ક્રેન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા બંને સાઇડે રસ્તો બંધ થયો હતો.