બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી પૂરની પરિસ્થિતિ છે અનેક લોકો પૂરમાં ફસાયા છે ત્યારે પાલનપુર ખાતે આવેલા રાજના સહકાર મંત્રી એ આજે ગુરુવારે 11:30 કલાકે બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર આંકડા પ્રહારુ કરતા જણાવ્યું હતું કે આજે સમગ્ર વહીવટી તંત્ર ધારાસભ્યો સરકાર પૂરગ્રસ્ત પીડિતોની વારે આવી છે ત્યારે જિલ્લાના સાંસદ સોમનાથ ખાતે મીટીંગો યોજી રહ્યા છે ત્યારે સહકાર મંત્રીએ સાંસદ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.