સમાચારની વાત કરે તો આજે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ સાંજના સાત કલાકે મળતી વિગતો અનુસાર ગરબા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગરબાડા પોલીસે એક ફોરવીલર ગાડીમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ગરબાડા પોલીસે 96 હજારનો વિદેશી તેમજ પાંચ લાખ રૂપિયા ની ગાડી મળી કુલ રૂપિયા પાંચ લાખ સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરે ત્રણ આરોપી સામે કાર્યવાહી હતી.