રવિવારના 4 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ તારીખ 6 9 2025 ના રોજ ફરિયાદી નિકિતા તિવારી સુરત રેલવે સ્ટેશનથી સુરત વિરાર મેમો ટ્રેનમાં બેસ્યા હતા. અને મુસાફરી કરી રહ્યા હતા. જે દરમિયાન તેમની પાસે બેસેલ 2 અજાણ્યા ઈસમો માંથી એક અજાણ્યો ઈસમ તેમનું 20,000 કિંમત સામાન ભરેલ પર ચોરી કરી ભાગતા ટ્રેનમાં હાજર આરપીએફ પોલીસે ઝડપી પાડ્યો હતો. અને વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.