Download Now Banner

This browser does not support the video element.

કલેકટર કચેરી ખાતે 3300 રાહતકીટો ભરેલી ટ્રકો રવાના કર્યા બાદ મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 11, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સર્જાયલ પૂરની પરિસ્થિતિને લઈ અને આજે ગુરુવારે 11:00 કલાકે કલેક્ટર કચેરી ખાતેથી 3300 ગીતો ભરેલી બે ટ્રકો રવાના કર્યા બાદ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us