વલ્લભવિદ્યાનગરમાં સેન્ડવીચ ની લારી મુકવા બાબતે લારીઓ વાળાની અંદરો અંદર માથાકૂટ વિદ્યાનગર આરાધના હોસ્ટેલ ની સામેના રોડ ઉપર ખાણી પીણી ની લારીઓવાળા ઊભા રહેતા હોય છે ગઈકાલે સાંજે 6:30 વાગ્યાના અરસામાં એક સેન્ડવીચ ની લારીવાળાએ પોતાની નવી લારી ત્યાં ઉભી રાખતા આજુબાજુના લારીઓ વાળા અને સેન્ડવીચ અને લારીવાળા વચ્ચે અંદરો અંદર માથાકૂટ થવા પામી હતી અંતે આજુબાજુના લારીઓવાળાએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું