Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: રાજપુરી તલાટી નદી ફળિયામાં ઘરમાં ચોરી કરવા આવેલા 2 ઈસમોને સ્થાનિકોએ ઝડપી પોલીસના હવાલે કર્યા

Dharampur, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 2 કલાકે ધરમપુર પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ ગત તારીખ 27 8 2025 ના રોજ ધરમપુરના રાજપુરી તલાટ મંદિર ફળિયામાં રહેતા ફરિયાદીના ઘરે ચોરીના ઈરાદે આવેલા સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા હતા. ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us