પોલીસની મારઝૂડથી દુઃખી યુવાને દવા પી, નિષ્પક્ષ SIT તપાસની માંગ: ઈસુદાન ગઢવી.એક પરિવારે પોલીસના કારણે દીકરો ગુમાવ્યો અને પોલીસ વિરુદ્ધ FIR લેવામાં આવતી નથી: ઈસુદાન ગઢવી.21 વર્ષના દીકરાને ગુમાવનાર પરિવારને ન્યાય મળવો જોઈએ: ઈસુદાન ગઢવીપોલીસી યુવાનો પર અત્યાચાર કરે છે તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઊંઘ કેવી રીતે આવે છે?: ઈસુદાન ગઢવી.આ વિગતો સાંજે 6 વાગ્યે થી મળેલ છે.