મોડાસા શહેરના શ્રી મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની રજત જયંતિ અને ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે,મોડાસા શહેરના માલપુર રોડ પર થી શહેરના ગણપતિ મંદિર સુધી આજરોજ ગણેજીની મૂર્તિને ગજરાજ ઉપર બિરાજમાન કરી ભવ્ય શોભયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.