ભાભરના ડેડાવા અને આજુબાજુના ગામડાઓમાં બહુ ભયંકર પોજીશન એમાંય ડેડાવા ગામે મૃત ગાયોથી આખી ગૌશાળા દુર્ગંધ મારવા માંડી છે તંત્ર અને સેવાભાવી સંગઠનો અને પોતા પોતાના ગામના જાગૃત લોકો મદદમાં નહીં આવે તો વિકટ પરિસ્થિતિ ભયંકર રોગચાળો ફેલાઈ જશે ખાસ કરીને પશુ ડોક્ટર પ્રાઈવેટ અને સરકારી પોતાનો કીમતી ટીઈમ કાઢી ને સેવામાં ફાળવે તો પરિસ્થિતિ કાબુમાં આવે બાકી ખરાબ પોજીશન હોવાનું જણાવી જાગૃત નાગરિકે સોસીયલ મીડિયામાં રોગચાળો ફાટવાની દહેશતે વીડિયો વાઈરલ કર્યોં