જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પટેલ ચોકમાં પટેલ ગાંઠિયા અને ભજીયા ની લારી પર એક વેપારી બાળક પાસે બાળમજૂરી કરાવતા હોવાનું પોલીસને ધ્યાને આવ્યો હતો, પોલીસે સ્થળ પર પહોંચી બાળકને બાળમજૂરી કરાવતા છોડાવ્યો હતો અને વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી