બોટાદ શહેરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ જુના માર્કેટિંગ યાર્ડની સામે શિવસંકલ્પમાંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મોટરસાયકલ ની ચોરી કરીને ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાય છે હીરો કંપનીનુ સ્પ્લેન્ડર જી.જે 33 એચ 8365 નંબરનું મોટરસાયકલની ચોરી થતાં બોટાદ ટાઉન પોલીસ મથકમાં પ્રકાશભાઈ જયંતભાઇ ભટ્ટ એ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચોરીના બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે