પોરબંદરમાં પ્રકૃતી ધ યુથ સોસાયટી “મીટી કે ગણેશા” પોરબંદર, જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે,પ્રકૃતી ધ યુથ સોસાયટી અને ડો. સિદ્ધાર્થ ગોકાણી તથા તેમની ટીમ છેલ્લા આઠ વર્ષથી “મીટી કે ગણેશા” નામક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરે છે.જેમાં માટીની બનેલી ભગવાન શ્રી ગણેશની ઈકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓનું વહેંચાણ અને પ્રદર્શન યોજાયું હતું.