કઠલાલ તાલુકાના લીલવા ગામે શ્રી શકિતમાં ની મુર્તિ નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તથા આસપાસના ગામના વડીલો તથા રાજકીય સામાજિક આગેવાનો તથા ગ્રામજનો એ માતાજી દર્શનનો લ્હાવો લીધો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.