જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમા એવરેસ્ટ બિલ્ડિંગના બીજા માળે લગાવેલ કબૂતર જારીમા કબૂતર ફસાયુ હતું. જ્યારે આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા જીવદયાપ્રેમી ધવલભાઇ રાવલને જાણ કરવામાં આવતા ધવલભાઇ રાવલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પોતાના જીવના જોખમે બીજા માળે પહોંચી કબુતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.