માંગરોળ તાલુકાના નાની નરોલી ખાતે આવેલ ભારતીય વિદ્યાભવન જીઆઇપીસીએલ એકેડેમી માં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ ના શપથ વિધિ સમારોહમાં હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સવજીભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું