હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી માં પાણી વહેતું થયું હિંમતનગર શહેરમાં આવેલા હાથમાંથી પીકપ વીયર ઓવરફ્લો થતાં હાથમતી નદીમાં પાણી વહેતું થયું ભિલોડા પંથક અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસી રહેલા વરસાદને લઈને હાથમતી જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી જેને લઇને હાથમતી જળાશય ઓવરફ્લો થયો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી હાથમતી નદી થતી પાણી હિંમતનગરના પીકપ વિયરમાં ભરાયું હતું અને હાથમાંથી પીકપ વીયર પણ ઓવરફ્લો થતાં હિંમતનગર શહેરના મધ