ગીરગઢડાના દ્રોણ ગામે સિંહણ કૂવા ખાબકી.ખેડૂતે વનવિભાગને જાણ કરતા જશાધાર વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું.કલાકની જહેમત બાદ સિંહણને હેમખેમ કૂવા માંથી બહાર કાઢવામાં આવી.સિંહણને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી.સારવાર બાદ સિંહણ સ્વસ્થ થયા બાદ તેને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવશે.