Install App
ashish_lalakiya
This browser does not support the video element.
ધોરાજી: કેન્દ્ર સરકારના કપાસ બાબતે લેવાયેલા નિર્ણયને લઈને ધોરાજી પંથકના ખેડૂતોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયાઓ આપી #jansamasya
Dhoraji, Rajkot | Aug 28, 2025
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત ઉપર કરેલા નિર્ણયને લઈને સ્થાનિક ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે અને નુકસાની જશે તેવી બાબતને લઈને ધોરાજી પંથકના ખેડૂતોએ આ મામલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયાઓ આપી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!