દેવભૂમિ જિલ્લાના ઓખા પંથકમાં સ્થિત સુપ્રસિદ્વ મોમાઈ માતાજીના મંદિરના પૂજારી ભંડારો કરવા નેપાળ જતા સેવા પુજા કરવા માટે રાખેલો એક રાજસ્થાની શખ્સ દ્વારા પુજારીની ઓરડીમાંથી રૂ. 11.90 લાખની રોકડ રકમ ઉપરાંત બાઇક સહિત રૂા. 12.40 લાખનો મુદામાલ ચોરી કરી રફુચકકર થયાનો બનાવ બહાર આવ્યો હતો જે રાજુલા પંથકમાંથી સ્થાનિક પોલીસના હાથમાં લાગ્યો