Download Now Banner

This browser does not support the video element.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળુ આવતા મુશ્કેલી, સામાજિક આગેવાને મનપાને રજુઆત કરી #jansamasya

Porabandar City, Porbandar | Sep 6, 2025
પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું વિતરણ થતું હોવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વાતાવરણને લઈને શહેરમાં રોગચાળો વધ્યો છે તેવામાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડહોળું પાણી વિતરણ કરવામાં આવતા વધુ રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે.ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાને રજુઆત કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us