Download Now Banner

This browser does not support the video element.

ગીરના ડુંગર પર બિરાજતા પીઠડ આઈના લોકમેળાનો ડ્રોન નજારો સામે આવ્યો,માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું

Veraval City, Gir Somnath | Sep 10, 2025
ગીર પંથકની લીલીછમ વનરાઈ વચ્ચે તાલાલા તાલુકાના ધણેજ (બકુલા) ગામ નજીક ડુંગર પર પીઠડ આઈ માતાજીનું મંદિર આવેલું છે. લગભગ 400 વર્ષ પહેલા પ્રગટ થયેલા આ મંદિરમાં ભાદરવા માસના દરેક સોમવારે લોકમેળો યોજાય છે. આ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, ત્યારે મેળાની મોજ સાથે મનમોહી લેતા કુદરતી સૌંદર્યના ડ્રોન વીડિયો આંખોને ઢાઢક આપે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us